STORYMIRROR

Mayur Vadher

Tragedy Thriller

4  

Mayur Vadher

Tragedy Thriller

લાચાર કાયા

લાચાર કાયા

1 min
516

કાથરોટમાં

બાજરીના લોટને મસળતો

મારો હાથ જોઉં,


 ને

એ હાથ, હાથ ન લાગે;

એ લાગે જમીનદારનો ભૂખ્યો દેહ;

જે મસળે છે મારી લાચાર કાયા,


ને

અચાનક આગ લાગે

જાણે નજર સામે

ભળભળ બળતો ચૂલો

સ્વયં ઉતરી ગયો હોય દેહમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy