STORYMIRROR

Mayur Vadher

Fantasy Thriller

3  

Mayur Vadher

Fantasy Thriller

વાડ

વાડ

1 min
381

હું તો ગામ છેવાડે

ઉછરેલો

પીડાનો કાંટો;


હવે છેદી નાખીશ

આપણી વચ્ચે

ભાગલા પાડતી સદીઓ પૂરાણ 

એ વાડ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy