STORYMIRROR

Chetan Gondaliya

Fantasy

4  

Chetan Gondaliya

Fantasy

સુખ-દુ:ખ

સુખ-દુ:ખ

1 min
539

એક શિલ્પીનાં શિલ્પેલા,

બેય; સુખ ને દુ:ખ.

છતાંય રૂપ જૂજવા!

સુખને આકાર છે;

કમ્બખ્ત, કાળમુખું

દુ:ખ નિરાકાર છે !



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy