STORYMIRROR

Harihar Shukla

Fantasy

4  

Harihar Shukla

Fantasy

ચંદન ઘસતો

ચંદન ઘસતો

1 min
377

પીળું છે, સોનું છે શું?

જોવા કથીર ઘસતો!


થાક્યો રડી રડીને,

હું એટલે જ હસતો!


પર્વત ખસી રહ્યો છે,

દરિયામાં થાય રસ્તો!


ક્યાં છે "હરિ" બતાવો,

બ્રહ્માંડમાં જો વસતો!


ચાલી ગયા "હરિ" ને,

ચંદન રહ્યો હું ઘસતો!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Harihar Shukla

Similar gujarati poem from Fantasy