Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Abstract

2  

Pooja Patel

Abstract

કોઈ કંઈ જ નથી કહેતું

કોઈ કંઈ જ નથી કહેતું

1 min
53

કાનુડાને કોઈ કંઈ જ નથી કહેતું

માખણ ચોરનારને કોઈ કંઈ જ નથી કહેતું,

ભલે તે ચરાવતો અમારી ગાયો

તે વાંસળી વગાડીને મંત્રમુગ્ધ કરી દે છે તોય કોઈ કંઈ જ નથી કહેતું,

રાધા ને પ્રેમ કરીને લગ્ન નથી કરતો

અને ૧૬૧૦૮ રાણી બનાવે તો કોઈ કંઈ જ નથી કહેતું,

ભલે યાદ હતી એને સુદામાના તાંદુલ

પણ નરસિંહ મહેતા અને મીરાં બાઈની ભક્તિ યાદ ન રહે તો 

કોઈ કંઈ જ નથી કહેતું.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract