STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Drama

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract Drama

પ્રેમ

પ્રેમ

1 min
226

એ તો વહેમ હતો કે પ્રેમ 

ન જાણે કે શું ! 


મારે તો એ જીવન આધાર

એને ના જાણે શું ? 


પ્રેમના વહેમમાં વેદના 

સંભવ છે,


મારે મારી મનમાં 

અને બીજી શોધમાં,


એક તરફી પ્રેમમાં પાગલ થઈ 

તોડી દિલ જિંદગી દુભાય,

 

મુબારક તને તારી મંઝિલ 

ભગ્ન હૃદય ને રાહ મારી સચવાય

એ તો પ્રેમ હતો કે વહેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract