Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Abstract Romance

3  

Ketan Bagatharia

Abstract Romance

મિત્રતા

મિત્રતા

1 min
203


ડેલી વગરનું ઘર એટલે મિત્રતા,

છાનો પગરવ એ મિત્રતા.


અકારણ, સહજ મળે,

જેને મળવાના કારણ શા ?

તે મિત્રતા.


દુ:ખ આવે સાંભરે, સુખે કેમ વિસરાય

એ મિત્રતા.


ખંભે હાથ-ભીડે બાથ એ મિત્રતા.


કોલાહલ-કલરવ બને - બને ભિષણતા નિરવ,

તે મિત્રતા.


સુદામા સંગ કૃષ્ણ બને-બને 

કા'ના સંગ રાધ- વહાલા એ જ

તો છે મિત્રતા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract