STORYMIRROR

Pooja Patel

Abstract

3  

Pooja Patel

Abstract

કમોસમી દશા

કમોસમી દશા

1 min
132

આંખોમાં અંદર રહ્યું છે ચોમાસું

કેમ કે મે રોકી રાખ્યા છે મારાં આંસુ,


મન અને મગજમાં વાવાઝોડું ફૂંકાયું છે

ને બહારથી મારા તાપમાનમાં દાવાનળ આવ્યું છે,


ઉપરથી આવી આ મોસમી આબોહવા

ભલે હોય એક પર તોય લાગે પંખાની ઠંડી હવા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract