કમી
કમી
પામ્યો અતુલ્ય સાથ તારો છે કમી દોસ્તની,
બનવા તને મારી દોસ્ત છે વિનંતી આ પરિંદાની.
મારી બની દોસ્ત તું. દેજે મને સાથ રે,
કરશું દૂર મુશ્કેલીઓ સંગાથે રહી એકબીજાની.
મેં મેળવ્યા છે ઘણા ધોખા બની મૌન ને,
"નીરવ" ચાહે છે વફા હવે એક દોસ્તની.
