Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

કલા

કલા

1 min
331


આવી પહોંચી હાંફતી કલા,

બૂમબરાડા પાડતી કલા,


ઉલાળી દેતી આડા આવે તો,

કૂતરાંને ફગાવતી કલા,


મીંદડાં મ્યાઉં કરતાં ભાગે,

ઉંદર પગમાં દાબતી કલા,


ગુના કરે વખતોવખત,

કદી માફી ન માગતી કલા,


‘સાગર’ ગધેડી જેવું કૂદી,

આંખેથી આંસુ સારતી કલા.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy