Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Drama Fantasy

4.3  

Sheetal Bhatiya

Drama Fantasy

કિસ્મત

કિસ્મત

1 min
606


કિસ્મતમાં મારી જે હોય તે તો વિધિના લેખ હોય !

એ ઈશ્વર કૃપા મારી !


પરિશ્રમ કરીને હું જે હાંસલ કરું

એ તો મારી રીતની મે ઘડેલી

એ તો કાર્યકુશળતા મારી !

એ તો રંગીલી કિસ્મત મારી !


કોઈ જન્મજાત જોડાયેલા કર્મ મારા તો કોઈ જન્મથી શરુ થતાં હોય કર્મ મારા !

એ બંને કર્મ મળીને સામર્થ્યથી નક્કી થાય અનોખી કિસ્મત મારી !


ઈશ ! આપે હસ્ત રેખાઓ એમાં

મનપસંદના રંગો ભરવા મસ્ત

ખુદના કર્મથી મેળવી લેવું

'સ્વ'નું સ્વમાની જીવન

એ સ્વાભિમાની કિસ્મત મારી !


સપના જોઈને નયનો મારા

એ સપના સુવા ન દે !

એ ધગતી ધગશ હોય સંગે

એજ બનાવે "સ્વપ્નીલ"ની

કિસ્મત સુહાની !


Rate this content
Log in

Similar gujarati poem from Drama