STORYMIRROR

Sheetal Bhatiya

Drama

3  

Sheetal Bhatiya

Drama

વાત 'તારી'-'મારી'

વાત 'તારી'-'મારી'

1 min
11.5K


કેમ કોઈનાથી નથી થતી 

આટલી વાત

થાય તારી પાસે જ 

બધી જ વાત

ને તારીયે વાત આમ જ 

ક્યાં થાય કોઈનાથી ?


આ ફક્ત વાતનો સિલસિલો નથી

જો તું સમજી શકે તો 

આને 'તું' નામ આપી શકે

અને જો 'તું' ન સમજી શકે 

તો આને અત્યારથી જ 

બંધ કરી શકે

 ને તોયે એમ ન કરે 'તું ' 

પછી મને ઠપકો આપે કે'

કોઈની પાસે આ વાત ન કરવી


બસ...બસ...બસ....

અહીં જ એક ખાલીખમ, અધૂરો

હૃદયથી જોડાતો 

હૃદયથી તોડાતો

એ નીરવ છતાં કંઈક કહેતો

"સંબંધ" !


Rate this content
Log in

Similar gujarati poem from Drama