STORYMIRROR

Sheetal Bhatiya

Fantasy Inspirational

3  

Sheetal Bhatiya

Fantasy Inspirational

વિભિન્નમાં ભિન્ન ભોળા

વિભિન્નમાં ભિન્ન ભોળા

1 min
106

થયું સમુદ્રમંથન જ્યારે ઝળાઝળ,

પ્રગટ્યા રત્ન ને વિષ ત્યારે હળાહળ,


અમૃત સર્જને તલપ તલપતા દેવ ને દાનવ,

વિષપાન કરી ભિન્ન નીલકંઠે આકાર માનવ,


વિભિન્નતામાં ભોળા થયા હર હર મહાદેવ ભોળે,

નૃત્યાંગના અલૌકિક જગે કળા ખિલંતી સોળે,


જે મળ્યું, જેવું મળ્યું સ્વીકારી લીધું વિષ-અમૃત,

શોભી રહ્યા નીલરંગ લઈ મંત્ર મૃત્યંજ્ય જાગૃત.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy