STORYMIRROR

Neeta Chavda

Fantasy Others

4  

Neeta Chavda

Fantasy Others

ખરાં છો તમે

ખરાં છો તમે

1 min
177

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે,

ઘડીમાં મનાવું, ખરાં છો તમે,


ન પૂછો કશું યે, ન બોલો કશું યે,

અમસ્તા મૂંઝાઓ, ખરાં છો તમે,


ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,

અમારે ક્યાં જાવું, ખરાં છો તમે,


હતી ભાગ્યરેખા, ભૂસાઈ ગઈ,

નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy