STORYMIRROR

Karan Mistry

Tragedy

4  

Karan Mistry

Tragedy

કેવું થાય?

કેવું થાય?

1 min
409

કોઈ ખ્વાબ દેખાડીને તોડી નાખે તો કેવું થાય?

કોઈ જીવતરને ઝેર કરી નાખે તો કેવું થાય?


સવાલ થાય છે, કે આવું તે શાને થાય છે?

મન ઝંખે, ઝંખતું રહે કે એ તોય મારુ થાય,


હાલ હવાલ તો હવે ચીંથરે હાલ થાય,

નવો જન્મ આપે હવે તો કેવું થાય? 


કેફિયત નહિ રહી હવે કાશ એવા શબ્દની,

તું આવે કે જાય તોય હવે કઇ નહિ થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy