Karan Mistry
Others
હવે આ પાનખરનો પણ ક્યાં વાંક છે,
દિલમાંથી લાગણીઓ પણ,
આમ જ ખરી પડે છે.
પાનથી અળગા થવું તેને પણ ક્યાં ગમે છે !
મજબૂરીનો મારો એને ખેરવી નાખે છે,
હરિયાળું થઈને સૌનું ગમતું થવું છે,
કોઈને સ્થાન આપવા પરાણે પીળું થવું પડે છે.
ખનક
ઝરણું
ઓળંગતો ઉંબરો
તું જોય છે
હું નથી સમજતો
તું આવ
ચાલ્યો જાઉં
આવી ક્યાંથી ?
થપાટ
કેવી આ ઋત