STORYMIRROR

Karan Mistry

Inspirational Others

3  

Karan Mistry

Inspirational Others

થપાટ

થપાટ

1 min
415


અવિરત વહેતુ રહેવું અને

વાત કહેતું રહેવું એનું કામ છે,

જાણે-અજાણે જે વેડફે એને,

તો થાપટ મારવું પહેચાન છે.


સૂક્ષ્મ અને શક્તિમાન,

સ્વભાવનો એ આદિ-અનંત છે,

કરે કોઈ જો નિરાદાર તો,

હેઠો પછાડવાની તાકાત છે.


સતત પરિવર્તનશીલ અને,

વખત સાથે એ સહજ છે,

ના રહો જો એના વર્તનમાં,

તો ઢાળી દેવાની આવડત છે.


સારા કે નરસા કર્મો સાથે જ,

એની લેણાદેણી છે,

ન રહ્યા સચેત અને સભાન તો,

તરછોડી દેવું ખાસિયત છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational