Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Karan Mistry

Romance

1  

Karan Mistry

Romance

તું આવ

તું આવ

1 min
238

તારો અવાજ સાંભળીને રાતને મધુર કરવી છે,

તારો ચહેરો જોતા જોતા જ દિવસ કાઢવા છે,

તું આવ,

હું તને પ્રેમ કરું છું એ મારે તારા મોઢે સાંભળવું,

એકમેક ની બાહોમાં ખોવાઈ જવું છે હવે તો,

તું આવ !

Rate this content
Log in

Similar gujarati poem from Romance