Karan Mistry
Others
હવે ચાલશે,
શ્વાશ પણ રૂંધાશે,
જયારે તું આ ઉંબરાને ઓળંગીશ,
સમય આવ્યો,
દિવસ નીકળી જશે,
જયારે તું આ ઉંબરાને ઓળંગીશ.
ખનક
ઝરણું
ઓળંગતો ઉંબરો
તું જોય છે
હું નથી સમજતો
તું આવ
ચાલ્યો જાઉં
આવી ક્યાંથી ?
થપાટ
કેવી આ ઋત