STORYMIRROR

Karan Mistry

Inspirational Others

4  

Karan Mistry

Inspirational Others

ઝરણું

ઝરણું

1 min
527

બંધ દરવાજે કૈક વાત થઇ ગઈ,

હવે એને ટકોરા મારીને ને તો જો,


તારાથી કોઈનું દિલ દુખાઈ ગયું,

તો એને એક વાર મનાવીને તો જો,


કોઈ વાતે જો કોઈ દૂર ચાલ્યું ગયું તો,

તેને હૂંફ સાથે પાછું બોલાવીને તો જો,


તાગ ન મળે તને તારા સવાલોનો,

તો જવાબ દિલથી આપીને તો જો,


તારી અંદર ઝરણું એક વહી રહ્યું છે,

તરસ છીપાવી આપગલ વહાવીને તો જો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational