STORYMIRROR

Karan Mistry

Romance

3  

Karan Mistry

Romance

તું જોય છે

તું જોય છે

1 min
136

આ એક નમણી સાંજે,

તારો સથવારો જોઈએ છે,

પળે પળે દિલને,

તારો અહેસાસ જોય છે.


ચાલશે કે કેમ તારા વગર,

એ નથી જાણતો,

પણ હા મારી,

દરેક ક્ષણોમાં તું જોય છે.



Rate this content
Log in

Similar gujarati poem from Romance