STORYMIRROR

Karan Mistry

Others

3  

Karan Mistry

Others

ખનક

ખનક

1 min
405

તારું જવું ને સુનું થવું,

ખનકનું બોદુ થઇ જવું,


તું આવે ને ઝાંઝર લાવે,

અને ઘરનું ભરાઈ જવું.


સામગ્રીને રેટ આપો
લોગિન