Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

કેવી ગરબડ

કેવી ગરબડ

1 min
151


આ કેવી ગરબડ કરી રે,

પછી નાં રહે ઘર કે ઘાટના,


અલીબેનને ટલીબેનનાં કામ કર્યા રે,

ઘરનાં કામકાજ રસ ના પડે રે;

પછી મોટી ગરબડ થાય રે.

તને ક્યાંથી મળે રામ રખવાળા રે.


તે તો અલીબેન ને ટલીબેનની વાતો સાચી માની રે,

ઘરની નારીને અવગણીને રે;

આ તો કેવી ગરબડ કરી રે,

તને ક્યાંથી મળે રામ રખવાળા રે.


તેં તો અલીબેન ને ટલીબેનનું ભાવતું યાદ રાખ્યું રે,

તેં તો ઘરની નારીની ભાવના ના સમજી રે;

આ તો કેવો ગરબડ ગોટાળો કર્યો રે,

તને નહીં મળે રામ રખવાળા રે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy