Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Comedy Romance Others

1  

Rekha Shukla

Comedy Romance Others

કેમ શું ? આમ શું ?

કેમ શું ? આમ શું ?

1 min
107


કેમ શું ? આમ શું ?

લોક કહે છે વહુ રૂડી રૂપાળી,


ઘુંઘટ ઘુંઘરું મારા વહાલા 

ને સાસુ મારી બિકીની વાળી,


પાળ્યો છે મેં મર્દ મુંછાળો 

બા ને કંઇ ના કેહવાવાળો,


અરે આમ કરું? તેમ મનાવું ?

પણ સાસુ મારી બિકીની વાળી,


વાયફાય ને બોયફ્રેન્ડવાળી 

મલપતી લાગે નાર નવેલી,

સાસુ મારી બિકીની વાળી,


પૂરેપૂરી જિંદગી માણી લેજો કહી 

માણે જિંદગી સાસુ બિકીની વાળી !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy