Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Tragedy Others

3  

Bhavna Bhatt

Tragedy Others

કદર તો કરો

કદર તો કરો

1 min
250


એકવાર કદર કરી હોત તો,

તમે તો બસ ભૂલો જ શોધી છે,


તમારાં ચરણોમાં મસ્તક મૂક્યું,

પણ તમે તો પગ ગંદાં થાય છે;

એમ કહીને ઠોકરે ચઢાવ્યું છે,


હરઘડી તમારાં નિજી કાર્ય કર્યા,

પણ તમે તો ગુલામ સમજી લીધાં;

અને ભાવનાને ઠુકરાવી દીધી,


એકવાર તો કદર કરશો,

એ આશા ઠગારી નીવડી;

તમે તો ક્યારેય વાહ પણ ન બોલ્યાં,


કદર કરશો એ આશાએ જાત ઘસી,

અંતે સમજાયું કે;

તમને કદર કરતાં આવડતું નથી,


બીજાનાં ગુણો દેખાતાં નથી,

હું જ સાચો ને સારો એ અહમ છે;

માટેજ કદર કરી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy