Parag Pandya
Comedy
ખતરનાક
વધારે કુંવારાથી
પરણ્યો, નાંખે
કચરો આસપાસ,
ને કરવા સાફ એ--
બોલાવે કામવાળી !
યાદો
તને કેમ કહું ...
ભરોસો
ડોહો તે ડોહો
સનોબાર
ગંધાતી ગટરમાં ઢળ્યો, બખડજંતર કર મા .. ગંધાતી ગટરમાં ઢળ્યો, બખડજંતર કર મા ..
ઘાસ લીલું જોઈને મૂકી દોટ ઝડપથી .. ઘાસ લીલું જોઈને મૂકી દોટ ઝડપથી ..
ચખાય જાય જુલમી દુનિયામાં તો .. ચખાય જાય જુલમી દુનિયામાં તો ..
ભારત દેશમાં સહન કરે બે જ પાત્રો, એક જનેતા અને બીજી જનતા… ભારત દેશમાં સહન કરે બે જ પાત્રો, એક જનેતા અને બીજી જનતા…
કાગળ જોઈ ચહેરો નંબર શોધવા લાગે .. કાગળ જોઈ ચહેરો નંબર શોધવા લાગે ..
બાપની જાગીર બધે ન ચાલે .. બાપની જાગીર બધે ન ચાલે ..
આવી રે, ભાઈ ! .. આવી રે, ભાઈ ! ..
જાતને બાળી નખાય ટકોરે ટકોરે .. જાતને બાળી નખાય ટકોરે ટકોરે ..
આવે જરૂરિયાતે કરી મોં વીલું .. આવે જરૂરિયાતે કરી મોં વીલું ..
ઘણાં ફેલાવી દેતાં ધાક ... ઘણાં ફેલાવી દેતાં ધાક ...
કહો કાનાને અહીં ચક્ર નહિ ચાલે .. કહો કાનાને અહીં ચક્ર નહિ ચાલે ..
ઈશારો થતાં તો આંખો મીંચીને દોડે ... ઈશારો થતાં તો આંખો મીંચીને દોડે ...
પૂરેપૂરો ગંધારો, તોયે છોકરો સારો .. પૂરેપૂરો ગંધારો, તોયે છોકરો સારો ..
વગર કેશનો નેતા હું .. વગર કેશનો નેતા હું ..
ને જૂઠનો રંગ ચડાવતો માણસ ... ને જૂઠનો રંગ ચડાવતો માણસ ...
ગયું સઘળું ભાન .. ગયું સઘળું ભાન ..
પછી કે’વાય બિચારું માણસ .. પછી કે’વાય બિચારું માણસ ..
પછી જગાવે જેહાદ, કરી તાગડધિન્ના .. પછી જગાવે જેહાદ, કરી તાગડધિન્ના ..
નેતા-પ્રજા વચ્ચેનો પુલ ચમચો .. નેતા-પ્રજા વચ્ચેનો પુલ ચમચો ..
ઈચ્છા હોય તો ભાઈ દોડીને આવજો .. ઈચ્છા હોય તો ભાઈ દોડીને આવજો ..