STORYMIRROR

Kailash Vinzuda

Romance

2  

Kailash Vinzuda

Romance

કૈલાશ બેચેન છે

કૈલાશ બેચેન છે

1 min
13.3K


ક્યાં ઘડી વાર માટે મને ચેન છે ,

દિલ તારા ઉપર ખૂબ બેચેન છે.


તું ગઝલ તું હઝલ તું જ જીવન અને,

તું જ મારી અહીં ઉભરતી પેન છે.


લાખ ઉજાગરા મેં પ્રણયમાં કર્યા,

આંખમાં ગાઢ નિંદ્રાનુ આ ઘેન છે.


છે મહેફિલમાં​ મદભરી તુજની,

હીરણી ચાલ નેં કાતિલા નેન છે.


એવું તે શું કર્યું જાદુ આ પ્રણયે,

રાત દિ સાવ "કૈલાશ" બેચેન છે


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Kailash Vinzuda

એટલિસ્ટ

એટલિસ્ટ

1 min വായിക്കുക

તો તું લખ

તો તું લખ

1 min വായിക്കുക

આખી

આખી

1 min വായിക്കുക

હોત'તો !

હોત'તો !

1 min വായിക്കുക

પ્રિય

પ્રિય

1 min വായിക്കുക

એટલે શું ?

એટલે શું ?

1 min വായിക്കുക

થયાં હશે

થયાં હશે

1 min വായിക്കുക

ચોપડી

ચોપડી

1 min വായിക്കുക

Similar gujarati poem from Romance