STORYMIRROR

nidhi nihan

Tragedy Fantasy Others

3  

nidhi nihan

Tragedy Fantasy Others

કાન્હા

કાન્હા

1 min
40

ગોકુળની ગલીઓમાં વાંસરીના સૂરો રેલાવી ગયો,

ઓ કાન્હા, તુંં ગોકુળને ઘેલું લગાડી ગયો.


વૃંદાવનમાં ગોપીઓની સંગ રાસ રચાવી ગયો,

ઓ કાન્હા, તું ગોપીઓને માયા લગાડી ગયો.


રાધા સંગ પ્રીત બાંધી વિરહની વેદના આપી ગયો,

ઓ કાન્હા તું રાધાને જોગણ બનાવી ગયો.


પાર્થનો સારથી બની મહાભારતમાં ગીતાજ્ઞાન આપી ગયો,

ઓ કાન્હા, તું કુરુક્ષેત્રની ભૂમીને પાવન બનાવી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy