STORYMIRROR

KRUPA SHAMARIYA

Drama Fantasy

3  

KRUPA SHAMARIYA

Drama Fantasy

કાન્હા તું જ મારું ગીત

કાન્હા તું જ મારું ગીત

1 min
545

કાન્હા તું જ મારું ગીત, 

તું જ જીવન સંગીત, 


તું જ મારી પ્રીત, 

તું જ જીવન ગીત, 


હસ્યાં કરે મનમાં, 

તારું માદક સ્મિત, 


ના સૂર જાણું ના તાલ, 

ગમતા તોયે તારા તાલ, 


બાંધી મેં તો પ્રીત, 

એવા મારા મનના મિત, 


કાન્હા તું જ મારું ગીત,

તું જ જીવન સંગીત. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama