STORYMIRROR

KRUPA SHAMARIYA

Others

3  

KRUPA SHAMARIYA

Others

મૌન સાથે હું લડું છું

મૌન સાથે હું લડું છું

1 min
178

મારા મનમાં ડંખ મારતી.

એ કટાક્ષભરી વાતો માટે હું લડું છું,


ક્ષણક્ષણ મારા આ મૌન સાથે હું લડું છું,

કહું છું આજે દિવસની ભરી આ મહેફિલમાં,

હું કાળી અંધારી પણ મારી આ રાત માટે લડું છું.


Rate this content
Log in