અધૂરા અરમાન
અધૂરા અરમાન

1 min

315
અધૂરા અરમાન,
તૂટેલા સપના,
ભાંગેલું હદય,
હદયના ધબકાર,
અંધારા ઓરડા,
તમારી યાદો,
ઓરડાની તિરાડો,
તિરાડોની રોશની,
વિચારોનો વિલય,
બધુજ બળતું,
હદય જલતું,
હદય તૂટતું,
દીવાના પ્રકાશે,
અંધકારમાં ગળતું,
હદય મારુ.