રુમઝુમ કરતી ઝાંઝર
રુમઝુમ કરતી ઝાંઝર
1 min
140
રુમઝુમ કરતી,
રણઝણ બોલતી,
કવિતા દર્દભરી,
ઝાંઝર પહેરી,
આવી હૈયે,
પાંપણના સથવારે,
આવી રડાવી,
રડાવીને લખાવી,
હૈયે હળવી,
થૈઇથૈઇ કરતી,
ઝાંઝર પહેરી,
લાગણીની સાથે,
ઠુમકા લગાવી,
ઝાંઝરના તાલે,
આવી કવિતા,
દર્દ હૈયે ભરી,
ઝાંઝર પહેરી,
રણઝણ બોલતી,
રુમઝુમ કરતી,
ઝાંઝર કવિતા.
