STORYMIRROR

KRUPA SHAMARIYA

Drama

3  

KRUPA SHAMARIYA

Drama

વતનની ગલીઓ

વતનની ગલીઓ

1 min
211

એ નાનપણના મારાં યાદો ભરેલા અહેસાસ માટે આખી રાત જાગવું છે મારે,


પ્રભાતે પુષ્પો ખીલ્યાની ચાહમાં વતનના જૂના ઘરના દરવાજા ને ખખડાવા છે મારે,


સૂકાને સટ્ટ વતનના બગીચાની માટીમાં આજે થોડા મોગરા, રાતરાણી રોપવા છે મારે,


કાટ ખાઈને પડેલી મારી સાઇકલ, ને ઝાડની ડાળીએ બાંધેલા હીંચકાને સ્પર્શ કરવા છે મારે,


મારાં વતનની ગલિયો ની માટીમાં ખુલ્લા પગે મન મૂકીને દોડવું છે મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama