STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational

3  

Rita Hirpara

Classics Inspirational

જય માતાજી

જય માતાજી

3 mins
175

“સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ  ,

સાર્થિકે શરણે ત્ર્યંબકે ગૌરી ,

નારાયણી નમોસ્તુતૈ “!! 

દિલથી પોકારૂ ને તું ઊભી રહે મારી હારે ,

રવિવાર ને આજે પહેલું નોરતું , 

ગુડી પડવો ને અનુષ્ઠાન સહુના શરૂ ,

ચૈત્રી નોરતાં ને છે ભક્તિનો માહોલ ,

રૂમઝૂમ કરતી આવી આ અંબે માઁ ,

હૃદયમાં ભક્તિ ના ભાવ લાવી,

અમીભરી આંખડીમાં અમૃત ઊભરાવતી ,

તેને જોઈને મુજ હૈયું હરખાતું , 

એ તેજથી સૃષ્ટિ શોભી ઊઠી સારી , 

અલૌકિક લ્હાવો લેવા  ,

મા ના દર્શન કરવા જઈએ  સહુ , 

અવિરત રહે ભકિતમાં મન મારું ,

છે એ  અંતર નાદ મારો ,

ને પ્રેમથી કહું છું સૌને “જય અંબે “,

જય માતાજી ♥️♥️

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕

માર્ચ/૩૦/૨૦૨૫

રવિવાર 



Rate this content
Log in

Similar gujarati poem from Classics