STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

3  

Rita Hirpara

Classics Inspirational Others

રજત જયંતી

રજત જયંતી

3 mins
9

સપનું એક વાવ્યું…

સૌભાગ્ય ,

આપણા સૌના ,

અતિરેક આનંદ ઉપજે મને કહેતા  ,

બેલ્ટસવિલના આંગણે  ,

આવી રે આવી રજત જયંતી ,

એવી સતની ધજા વાયુ સંગ લહેરાણી ,

ને ડંકો વગાડ્યો પરદેશ મા  ,

શ્રધ્ધા અને ભક્તિ થી કરીયે દિવ્ય દ્રષ્ટિ  ,

પ્રગટાવી અંતર મને આશાનાં દીપ ,

નિત્ય પ્રભાતે કરીયે પ્રભુ સાથે પ્રીત , 

પામ્યાં આપણે સહુ આનંદ ,

ને મંગલ  ,

મંદિર પામીને વોશિંગ્ટન ડીસી મા આજ , 

થયા તેને વર્ષ પચીસ ,

હળવેથી હરેક ક્ષણમાં સ્મિત રેલાવી ,

વીતેલા પ્રત્યેક દિવસની એ પળોને યાદ કરી ,

ચાલો ,

સહુ સાથે મળીને ,

આ શુભ દિવસને યાદગાર બનાવીએ . વોશિંગ્ટન ડીસી મહોત્સવની જય ,

જય શ્રી કૃષ્ણ  !!!

જય સ્વામી નારાયણ !!!

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics