STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

4  

Rita Hirpara

Classics Inspirational Others

આઝાદી

આઝાદી

2 mins
7

આઝાદી …

ઓગણીસો સુડતાલીસની સાલ ,

યાદ છે મને ,તમને અને સૌને ,

આઝાદીનો ત્રિરંગો લહેરાવી ,

હું આ એ હૈયામાં ,

કરું છું સલામ એ શહીદોને ,

લડ્યા હતા જે આપણાં માટે ,

શ્રદ્ધાંજલી અને સન્માન આપું , 

એમની વીરતાને યાદ કરી  ,

તિરંગાને દિલથી કરું સલામ ,

કોણ જાણે કેમ ,

યાદ આવી જ જાય વતનની ,

દેશપ્રેમનો લગાવ રહે આ દિલમાં , 

એજ પ્રભુ ને પ્રાર્થના .. 

વંદે માતરમ્ 🇮🇳 

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics