STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

3  

Rita Hirpara

Classics Inspirational Others

શ્રીજી

શ્રીજી

2 mins
6

હું ,ભમરો અને શ્રીજી .. 

નિશ દિન રટવું નામ , 

કરવા સુંદર કામ , 

મારી ફૂલવાડી ,

છે તે શ્રીજી માટે રૂડી રળિયામણી ,

ને વળી આજે મેઘરાજા ને રજા હતી  ,

તેમાં તો મારે મજા હતી ,

ફૂલડે ફૂલડે નામ મેં શ્રીજીનું લીધું , 

વીણી વીણીને મન મારું પ્રોઈ દીધું , 

એકસો ને આઠ મેં ચૂંટ્યાં છે ફૂલ ,

શ્રીજી ને વહાલા મારા આ ફૂલ , 

જય શ્રી કૃષ્ણ  !!!

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics