STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

3  

Rita Hirpara

Classics Inspirational Others

સંપ

સંપ

4 mins
10

મર્મ સંપ તણો… 

રાખી તેને મારા ..

હૈયાનાં ગોખમાં .. 

દીપક જગાવી , 

ઉરમાં ઉછળે છે  ,

આનંદનો દરિયો ,

જેણે આપી ખુશી અપરંપાર ,

હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું ,

અનંત ઋણ સૌનાં છે ,

આ જીવન પર , 

તેમાં હોય કોઈક ખાસ ,

ભીતરે બાળી અંધકાર ,

જ્યોત જગાવે અપાર ,

જેના શીશમાં શીશ છે શ્યામનું ,

જેના નેણમાં નાથનાં નેણ ,

નયન ઝરૂખે આ મૂર્તિ તમારી ,

આઠે પહોરે તેને નીરખે ,  

કપરું હતું એ કામ  ,

પણ સાથે મળ્યા સૌ ધૈર્યથી , 

મુઠ્ઠી વળે જો ઐક્યની  ,

તો થાયે સઘળાં કામ , 

જ્યાં સંપ કેરું બળ હતું , 

ત્યાં પથ્થર તણ્યા પાણી ઉપર ,

ગુરૂ વિના ભક્તિ નવ થાય ,

જે આપી તેમણે અપાર , 

સંપ કરી તરી જઈયે આ જગતમાં વારંવાર ,

તેથી તો ગાઉ છું ,

“આજ આવિયો આનંદ અંગ ,

ઉમંગ ઉરે અતિ “.

જય શ્રી કૃષ્ણ  !!!

જય સ્વામી નારાયણ !!!

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics