STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

3  

Rita Hirpara

Classics Inspirational Others

આનંદ

આનંદ

2 mins
6

“આજ સખી આનંદની  હેલી ,”

ક્ષણ એકમાં આપી અપાર આનંદ , 

ઉભરાયા આંસુ આંખોની કોરમાં ,

મંદિરે દર્શન કરવા જવાનો  ,

આજ આનંદ અલગ હતો ,

પણ આજે ઘરે પાછા જવાનો ,

આનંદ  કંઈક અલગ હતો ,

ભગવાનના સાનિધ્ય માં  ,

આજે મને પ્રાર્થના કરવાનો આનંદ અલગ હતો .

 જય શ્રી કૃષ્ણ !!!

જય સ્વામી નારાયણ !!!

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕 


Rate this content
Log in

Similar gujarati poem from Classics