વિસર્જન
વિસર્જન
શિવ સૂતાય…
હૈયાની કોરે …
રાખ્યું મેં પ્રેમનું ઝરણું ,
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ ,
ઘર ગલી રસ્તા સૌ છે એકાંતમાં ,
જગત છે તારું આ કલ્પેલું ,
જન્મ લઈ આ જગમાં ,
કહી દે પ્રભુ મને તું ,
જલ્દી જલ્દી મળીશું તું ને હું ,
આ જગને આજ રડાવીને ,
કોઈ કોઈનું નથી આ જગતમાં ,
માયાવી આ જગતે સૌને ,
આત્મજ્ઞાન અપાવી ,
આપ્યું તે ઘણું બધું મને ,
ક્યાક મળીએ હું ને તું ,
કહી દે “ભાલચંદ્ર” મને તું ,
રાખું હૃદય ના દ્વાર ખુલ્લા ,
રાખું મલકાતું મુખડું મારું ,
ને ઝૂકે નયન મારા ,
“વિનાયક “
“રીટા “રાહ જોતી રહેશે તારી આવનારા વરસમાં ,
“ગણપતિ બાપ્પા મોરયા “
જય શ્રી કૃષ્ણ !!!
