STORYMIRROR

Jn Patel

Action Inspirational

3  

Jn Patel

Action Inspirational

જય ભારત

જય ભારત

1 min
13.5K


ભારે કરી ભારે કરી ભારે કરી

આજ ભારતના સપૂતે ભારે કરી


આંતકી રાક્ષસને હણવા કાજે

દશેરા પહેલા જ દિવાળી કરી


બહારી શત્રુઓને શોધી શોધી

ઘર આંગણે એના હોળી કરી


વરસોથી નીતરતી આંખો હતી

ભારત માતાની આજ હસતી કરી


ઝુમો નાચો ગાઓ મોજ મનાઓ

વર્ષોની આશ "જગત"ની પુરી કરી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action