STORYMIRROR

Darsh Chaudhari

Tragedy

3  

Darsh Chaudhari

Tragedy

જોયા છે મેં

જોયા છે મેં

1 min
260

જિંદગીનાં ઉતારચઢાવ જોયા છે મેં,

"હું કંઈક છે" એવા અહમ ને ઘવાતા જોયા છે મેં..


જિંદગીમાં સાથી માર્યા છે ગણાય મને,

અંતે એજ સાથી પણ સાથ છોઽતા જોયા છે મેં...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy