STORYMIRROR

Dipak Chitnis

Abstract

2  

Dipak Chitnis

Abstract

જિંદગી

જિંદગી

1 min
11

જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ

ખોલી ને જીવો,


અરે મૂકો માથાકૂટ,

ભૂલી જાઓ એમને જેમણે તમારા દિલને

ઠેસ મારી,


મૂકો એ બધાને બાજુએ, જે સતત તમારી

અદેખાઈ જ કરે છે,

કોઈની બળતરા કરવાની જરૂર નથી,

કોઈની માફી માંગી લો અને માફ કરી પણ

કરી દો વિના સંકોચે,

ક્યાં જવાનું જરૂર વગરનું અભિમાન સંઘરીને ?

છોડી દો સ્વાર્થી સંબંધોને તેની તે

જ પરિસ્થિતિ પર

ખરાબ કર્યું હોય તમારી જોડે કોઈએ

હિસાબ તેનો સમય આવ્યે ઉપરવાળાને ખરવા દો,


છોડી દો વિચારવાનું કે બીજા શું કહેશે,

શોખ પૂરા કરો મઝાથી, વય સામું આપો ન ધ્યાન,


વરસાદમાં ખેંચો નાવ તમારી જિંદગીરૂપી

હા પણ, ખોઈને નડીએ નહીં એ પણ

થોડામાં ઘણું,

ખુદની મરજી મુજબનું પણ જીવો જીવન

અને માણો જિંદગીને

માનવદેહ મળ્યો છે ઉપરવાળાની મરજીથી

કદાચ બની શકે, ઉપરવાળો કરે રીન્યુ

કોન્ટ્રાકટ કે ના પણ ઘરે,

જલસાથી જીવો માનવ દેહનું કરો સન્માન

દેહાત્મા સમયે, આસપાસના સંભળાય વેણ,

જિંદગી જીવ્યા પણ સારી જીવ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract