STORYMIRROR

Dipak Chitnis

Inspirational

3  

Dipak Chitnis

Inspirational

મહેક

મહેક

1 min
223

એક વાર ખિલેલા ગુલાબની

કળી જેમ

તારી યાદોની પાંખડી મે

વરસોથી સંગ્રહી રાખી,


જેમ પૂર્ણ ખિલેલા ગુલાબની

ખુશ્બૂની મહેકની જેમ

તારી મહેકને ભરી

રાખી મારા ઉરમાં,


મને ખબર છે છોડથી ચૂંટેલી

પાંખડી જોડી શકાતી નથી

કરમાયેલા શરીરને ફરી

પ્રકાશિત કરી ન શકાય,

પણ યાદોને તાજી કરીએ,


તે રંગમાં ફરી રંગાઈ જાઉં છું

તે યાદમાં ફરી ખોવાઈ જાઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational