જિજ્ઞાસા
જિજ્ઞાસા
એક જિજ્ઞાસા આવી પણ, કરાવે ગર્ભ પરીક્ષણ
છે પાપ આ અને ગુનો પણ,
રહી જાય દીકરા વાંઢા આમજ
થઈ દીકરીની હત્યા ગર્ભમાંજ,
આજ જિજ્ઞાસાથી
ડોક્ટર ભરે જેબ એમની આપી સાથ આ ગુનામાં,
કરાવે ગર્ભ પરીક્ષણ જાણવા છે બેટી કે બેટો
આ જિજ્ઞાસાથી એક સ્ત્રી બની પોતાની દીકરીની હત્યારણ.
