જીવતર
જીવતર
શબ્દોના બીજ વ્હાલથી વાવ્યા, શું કામ તમે
થોડા અર્થો ને તોય આંસુથી ખાળ્યા કેમ તમે,
દ્રશ્યો છૂપાયા પ્રેમલાં-પ્રેમલી બસ વાળ્યા તમે
આખે આખા જીવતર દૈ ને રમતમાં બાળ્યા તમે,
શૂન્યતાના આભાસે લો સદેહે ચાળ્યા જ ને તમે
વાહ વાહ તારી ભલમનસાઈએ ભાળ્યા ફૂલ તમે.
