જીકે અંતાક્ષરી 59
જીકે અંતાક્ષરી 59
(૧૭પ)
રાણી જોધાબાઈનો મહેલ,
ને સિક્રીમાં બુલંદ દરવાજો;
અરવલ્લીમાં આબુ ગિરિમથક,
દેલવાડાનાં શિલ્પોને જોવા જાજો.
(૧૭૬)
જલિયાવાલાબાગ ને સુવર્ણમંદિર,
યાત્રાધામ શીખોનું અમૃતસર;
આગ્રામાં શોભાયમાન તાજમહાલ,
એક મકબરામાં દફન અકબર.
(સમાપ્ત)
