STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 56

જીકે અંતાક્ષરી 56

1 min
433

(૧૬૬)

ડબા રેલવેના બને છે જ્યાં,

તમિલનાડુનું પેરામ્બુર;

વારકરી સંપ્રદાયનું તીર્થધામ,

વિઠોબાનું મંદિર, પંઢરપુર.


(૧૬૭)

રામકૃષ્ણ પરમહંસનો મઠ,

પશ્ચિમ બંગાળના બેલૂર ખાતે;

પુરીમાં જગન્નાથનું મંદિર,

કૃષ્ણમહિમા ગવાય વાતેવાતે.


(૧૬૮)

તાંજોરમાં બૃહદેશ્વર મંદિર,

ચોલવંશની છેલ્લી રાજધાની;

જેસલમેર સોનેરી નગરી,

સ્થાપત્ય ને શિલ્પોની પ્રજા દીવાની.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy