STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 42

જીકે અંતાક્ષરી 42

1 min
354

(૧ર૪)

જમ્મુ-કશ્મીરનું જમ્મુનગર,

રાવી નદીના કાંઠે સ્થાપિત;

દેશનું પાટનગર દિલ્હી શહેર,

યમુના કાંઠે થયું સ્થિત.


(૧રપ)

તિરુચિરાપલ્લી તમિલનાડુમાં,

મળ્યો છે કાવેરીનો કિનારો;

ગુજરાતનું અમદાવાદ શહેર,

સાબરમતીનો ત્યાં છે આરો.


(૧ર૬)

રાજસ્થાનનું નાથદ્વારા,

નદી ત્યાંથી વહે બનાસ;

ગુજરાતનું ચાંદોદ શહેર,

નર્મદા નદીની પાસ.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy