STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

4  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 28

જીકે અંતાક્ષરી 28

1 min
583

ગિરિમથકો

(૮ર)

નીલગિરિ પર્વતે ઉટાકામંડ,

        તમિલનાડુમાં બિરાજે;

મહારાષ્ટ્ર જાઓ પશ્ચિમઘાટે,

        માથેરાનની મોજ કાજે.

(૮૩)

જમ્મુ-કશ્મીરમાં ગુલમર્ગ,

        હિમાલયને સજાવે;

અહીં જ વળી પહેલગાંવ,

        લોકોનાં મન બહેલાવે.

(૮૪)

વહાલું હિમાચલપ્રદેશનું,

        સિમલા સૌને લાગે;

ઉત્તરપ્રદેશનું મસૂરી પણ,

        હિમાલયના મધ્ય ભાગે.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy